કોઈપણ સમયે,બે તત્વો $X_1$ અને $X_2$ પાસે રેડિયોએક્ટિવ પરમાણુઓની સંખ્યા સમાન છે. જો $X_1$ અને $X_2$ ના ક્ષય અચળાંક અનુક્રમે $10 \lambda$ અને $\lambda$ હોય,તો જ્યારે તેમના પરમાણુઓનો ગુણોત્તર $\frac{1}{e}$ થાય ત્યારે તે સમય કેટલો હશે?

  • A
    $\frac{1}{11 \lambda}$
  • B
    $\frac{1}{9 \lambda}$
  • C
    $\frac{1}{6 \lambda}$
  • D
    $\frac{1}{5 \lambda}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ $NAND$ ગેટનું સંયોજન કોના સમતુલ્ય છે?

નીચેનામાંથી કયા હાઇડ્રાઇડનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

$2 \mu C$ અને $-3 \mu C$ ના વિદ્યુતભારોને $A$ અને $B$ એમ બે બિંદુઓ પર $1 \ m$ ના અંતરે મૂકવામાં આવ્યા છે. $A$ થી તે બિંદુનું અંતર શોધો જ્યાં કુલ વિદ્યુતસ્થિતિમાન શૂન્ય હોય. ($m$ માં)

નીચેની પ્રક્રિયામાં $A$ અને $B$ ને ઓળખો:
$A \xrightarrow[\Delta]{aq. NaOH} C_2H_5OH \xleftarrow{AgOH} B$

ઉપવલય $\frac{x^2}{27} + y^2 = 1$ પર બિંદુ $(3\sqrt{3} \cos \theta, \sin \theta)$ આગળ સ્પર્શક દોરવામાં આવે છે,જ્યાં $\theta \in (0, \pi/2)$ છે. તો $\theta$ ની કઈ કિંમત માટે આ સ્પર્શક દ્વારા અક્ષો પર બનતા અંતઃખંડોનો સરવાળો ન્યૂનતમ થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo