નીચેની પ્રક્રિયામાં $A$ અને $B$ ને ઓળખો:
$A \xrightarrow[\Delta]{aq. NaOH} C_2H_5OH \xleftarrow{AgOH} B$

  • A
    $A=C_2H_2, B=C_2H_6$
  • B
    $A=C_2H_5Cl, B=C_2H_4$
  • C
    $A=C_2H_4, B=C_2H_5Cl$
  • D
    $A=C_2H_5Cl, B=C_2H_5Cl$

Explore More

Similar Questions

એક લાંબા તારમાં સ્થાયી પ્રવાહ વહે છે. તેને એક આંટાવાળા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે છે અને ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર $B$ છે. જો તે જ તારને $n$ આંટાવાળા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે,તો ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

એક કણ પૃથ્વીની સપાટીથી $S$ ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે. એક ચોક્કસ ઊંચાઈએ તેની ગતિઊર્જા તેની સ્થિતિઊર્જા કરતાં ત્રણ ગણી છે. પૃથ્વીની સપાટીથી તે ઊંચાઈ અને તે ક્ષણે કણની ઝડપ અનુક્રમે કેટલી હશે?

એક પદાર્થને $20 \ m/s$ ના વેગથી સમક્ષિતિજ સાથે $45^\circ$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેના ગતિપથનું સમીકરણ $h = Ax - Bx^2$ છે,જ્યાં $h$ ઊંચાઈ છે,$x$ સમક્ષિતિજ અંતર છે,અને $A$ તથા $B$ અચળાંકો છે. $A : B$ નો ગુણોત્તર શોધો $(g = 10 \ m/s^2)$.

નીચેનામાંથી શેમાં કપ આકારનું પુષ્પાસન (thalamus) જોવા મળે છે?

જો $2 x^2-3 x y+y^2+x+2 y-8=0$ હોય,તો $\frac{d y}{d x}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo