ઉપવલય $\frac{x^2}{27} + y^2 = 1$ પર બિંદુ $(3\sqrt{3} \cos \theta, \sin \theta)$ આગળ સ્પર્શક દોરવામાં આવે છે,જ્યાં $\theta \in (0, \pi/2)$ છે. તો $\theta$ ની કઈ કિંમત માટે આ સ્પર્શક દ્વારા અક્ષો પર બનતા અંતઃખંડોનો સરવાળો ન્યૂનતમ થાય?

  • A
    $\pi/3$
  • B
    $\pi/6$
  • C
    $\pi/8$
  • D
    $\pi/4$

Explore More

Similar Questions

નાઈટ્રીફાઈંગ બેક્ટેરિયા :

એક નિશ્ચિત લક્ષ્યમાં ફાયર કરવામાં આવેલી ગોળી $3\, cm$ અંદર ગયા પછી તેનો અડધો વેગ ગુમાવે છે. જો તે ગતિ સામે અચળ અવરોધનો સામનો કરતી હોય,તો સ્થિર થતા પહેલા તે કેટલું વધુ અંતર કાપશે?.......$cm$

આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહ $i$ કેટલો છે ($A$ માં)?

$4 ~m$ લંબાઈનો એક સીધો વાહક $10 ~m/s$ ની ઝડપે ગતિ કરે છે. જ્યારે વાહક $0.1 ~Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે,ત્યારે પ્રેરિત emf કેટલું હશે ($~V$ માં)?

જો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનું અર્ધઆયુષ્ય અડધું થઈ જાય,તો પ્રક્રિયાનો ક્રમ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo