કોઈપણ તત્કાલ પર, સીધી રેખા સાથે ગતિ કરતાં કણોનો વેગ અને પ્રવેગ $v$ અને $a$ છે. નીચેનામાંથી શું હોવાના કારણે કણોની ઝડપ વધી રહી છે.

  • A
    $v > 0, a > 0$
  • B
    $v < 0, a > 0$
  • C
    $v > 0, a < 0$
  • D
    $v > 0, a = 0$

Similar Questions

$x -$ અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલ કણ માટે પ્રવેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. જો કણનો પ્રારંભિક વેગ $-5 \,m / s$ છે, તો $t=8 \,s$ માં વેગ કેટલો થાય?

અચળ પ્રવેગનો અર્થ એટલે $x\to t$ ના આલેખનો ઢાળ અચળ હોય. સાચું કે ખોટું ? 

એક કાર સ્થિર સ્થિતિમાંથી $\alpha$ જેટલા અચળ દરથી અમુક સમય સુધી પ્રવેગિત ગતિ કરે છે, પછી $\beta$ જેટલા અચળ દરે ધીમી પડીને સ્થિર થાય છે. જો તેના માટેનો કુલ સમય $t$ સેકન્ડ હોય, તો કારે મેળવેલ મહત્તમ વેગ કેટલો હશે?

  • [IIT 1978]

એક કણનો પ્રવેગ $a = 3{t^2} + 2t + 2$ $m/s^2$ મુજબ આપવામાં આવે છે. જ્યાં સમય $t$ સેકન્ડમાં છે. જો $t = 0$ સમયે કણનો શરૂઆતનો વેગ $u = 2\,m/s$ હોય તો $2\;sec$ ના અંતે તેનો વેગ .......$m/s$ હશે.

એક $m$ દળવાળો કણ x-દિશામાં ગતિ નીચે મુજબ કરે છે: $t = 0$ સમયે $x = 0$ થી તે સ્થિર સ્થિતિ માથી શરૂ કરીને $t=1$ સ્થાને $x = 1$ બિંદુએ સ્થિર થાય છે. વચગાળા ના સમય $(0 < t < 1)$ દરમિયાનની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. જો કણ નો તત્કાલિન પ્રવેગ $\alpha $ દ્વારા દર્શાવવામાં આવે તો .....

  • [IIT 1993]