એક જગ્યાએ જ્યાં ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $10\,m/s^2$ છે,ત્યાં $10\,kg$ દળ ધરાવતા સ્થિર પદાર્થ પર $5\,kg-wt$ નું બળ લાગે છે. $4\,s$ પછી પદાર્થનો વેગ .......... $m/s$ હશે.

  • A
    $5$
  • B
    $10$
  • C
    $20$
  • D
    $50$

Explore More

Similar Questions

ડાયનેમિક્સ (ગતિશાસ્ત્ર) એટલે શું?

જો કોઈ પદાર્થનું દળ અને પ્રવેગ બંને બમણા કરવામાં આવે,તો તે પદાર્થ પર લાગતું બળ તેના અગાઉના મૂલ્યની સાપેક્ષમાં કેવી રીતે બદલાશે?

$20\; kg$ દળ ધરાવતા પદાર્થ પર,જે શરૂઆતમાં $15\; m/s$ ની ઝડપે ગતિ કરે છે,તેના પર $50\; N$ નું અચળ પ્રતિરોધક બળ લગાડવામાં આવે છે. પદાર્થને અટકતા કેટલો સમય ($sec$ માં) લાગશે?

આપેલ આલેખ પરથી,ઋણ બળનું મૂલ્ય $N$ માં શોધો.

ન્યુટનનો ગતિનો બીજો નિયમ કોનું માપ આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo