$780 \ K$ અને $10 \ atm$ દબાણે પ્રક્રિયા $2 \ A_{(g)} \rightleftharpoons B_{(g)} + C_{(g)}$ માટે સંતુલન અચળાંક $3.52$ છે. સમાન તાપમાને અને $7.04 \ atm$ દબાણે,સમાન પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો હશે?

  • A
    $7.04$
  • B
    $3.52$
  • C
    $10.56$
  • D
    $5.23$

Explore More

Similar Questions

જો $NH_3$ ના નિર્માણ માટેનો સંતુલન અચળાંક $K_c$ હોય,તો તે જ તાપમાને $NH_3$ નો વિયોજન અચળાંક કેટલો થાય?

જો પ્રક્રિયા $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2 HI_{(g)}$ માટે સંતુલન અચળાંક $K$ હોય,તો $HI_{(g)} \rightleftharpoons \frac{1}{2} H_{2(g)} + \frac{1}{2} I_{2(g)}$ માટે સંતુલન અચળાંક શું થશે?

આપેલી પ્રક્રિયા માટે,નીચેનામાંથી $K_{C}$ નું સાચું સૂત્ર પસંદ કરો: $Fe_{(aq)}^{3+} + SCN_{(aq)}^{-} \rightleftharpoons (FeSCN)_{(aq)}^{2+}$

આપેલી પ્રક્રિયા $2NO_{2(g)} \rightleftharpoons 2NO_{(g)} + O_{2(g)}$ માટે $185 \, ^\circ C$ તાપમાને $K_c = 1.8 \times 10^{-6}$ છે. આજ તાપમાને પ્રક્રિયા $NO_{(g)} + \frac{1}{2}O_{2(g)} \rightleftharpoons NO_{2(g)}$ માટે $K_c$ ની કિંમત શોધો.

$CH_3COOH + H_2O \rightleftharpoons H_3O^{+} + CH_3COO^{-}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K$ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo