આપેલી પ્રક્રિયા માટે,નીચેનામાંથી $K_{C}$ નું સાચું સૂત્ર પસંદ કરો: $Fe_{(aq)}^{3+} + SCN_{(aq)}^{-} \rightleftharpoons (FeSCN)_{(aq)}^{2+}$

  • A
    $K_{C} = \frac{[FeSCN^{2+}]}{[Fe^{3+}][SCN^{-}]}$
  • B
    $K_{C} = \frac{[Fe^{3+}][SCN^{-}]}{[FeSCN^{2+}]}$
  • C
    $K_{C} = \frac{[FeSCN^{2+}]}{[Fe^{3+}]^{2}[SCN^{-}]^{2}}$
  • D
    $K_{C} = \frac{[FeSCN^{2+}]^{2}}{[Fe^{3+}][SCN^{-}]}$

Explore More

Similar Questions

$400 \ K$ તાપમાને $2NO_{2(g)} \rightleftharpoons N_{2}O_{4(g)}$ પ્રક્રિયા માટે,$NO_{2}$ ની સાંદ્રતા $0.710 \ M$ અને $N_{2}O_{4}$ ની સાંદ્રતા $0.145 \ M$ છે. સંતુલન અચળાંક $K_{c}$ શોધો. ($M^{-1}$ માં)

રાસાયણિક સંતુલન $A + B \rightleftharpoons C + D$ માં,જ્યારે બે પ્રક્રિયકોના પ્રત્યેકના $1 \ mol$ મિશ્ર કરવામાં આવે છે,ત્યારે નીપજોના પ્રત્યેકના $0.6 \ mol$ બને છે. ગણતરી કરેલ સંતુલન અચળાંક કેટલો હશે?

નીચેની વાયુરૂપ સંતુલન પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંકો અનુક્રમે $K_{1}$ અને $K_{2}$ છે:
$SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$
$2 SO_{3(g)} \rightleftharpoons 2 SO_{2(g)} + O_{2(g)}$
સંતુલન અચળાંકો વચ્ચેનો સંબંધ શું છે?

પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ માટે,સંતુલન અચળાંક $K$ નું સાચું સૂત્ર કયું છે?

પ્રક્રિયા $cis-C_2H_2Cl_2 \rightleftharpoons trans-C_2H_2Cl_2$ માટે $500 \ K$ તાપમાને સંતુલન અચળાંક $0.6$ છે. તો આ જ તાપમાને પ્રક્રિયા $trans-C_2H_2Cl_2 \rightleftharpoons cis-C_2H_2Cl_2$ માટે સંતુલન અચળાંક ............... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo