$300 \ K$ તાપમાને,જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે છે,ત્યારે મર્ક્યુરી પર તેનું બાષ્પદબાણ $50 \ mm$ થી ઘટીને $45 \ mm$ થાય છે. દ્રાવ્યના મોલ અંશનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $0.005$
  • B
    $0.01$
  • C
    $0.1$
  • D
    $0.9$

Explore More

Similar Questions

$350 \ K$ તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $450 \ mm \ Hg$ અને $700 \ mm \ Hg$ છે. જો કુલ બાષ્પ દબાણ $600 \ mm \ Hg$ હોય,તો પ્રવાહી મિશ્રણનું બંધારણ શોધો. વળી,બાષ્પ કલાનું બંધારણ પણ શોધો.

શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ અનુક્રમે $160$ $mm \ Hg$ અને $60$ $mm \ Hg$ છે. બેન્ઝીન અને ટોલ્યુઈનના સમાન મોલર દ્રાવણના સંપર્કમાં રહેલી બાષ્પ કલામાં બેન્ઝીનનો મોલ અંશ કેટલો હશે?

પ્રવાહીમાં ઘન પદાર્થોના દ્રાવણના બાષ્પ દબાણની સમજૂતી આપો.

ત્રણ અલગ-અલગ પ્રવાહીઓ $X$,$Y$ અને $Z$ માટે બાષ્પ દબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવેલ છે.
નીચે મુજબના અનુમાન કરવામાં આવ્યા છે:
$(A)$ $Y$ ની સરખામણીમાં $X$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો વધારે છે.
$(B)$ $Y$ ની સરખામણીમાં $X$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો ઓછા છે.
$(C)$ $Y$ ની સરખામણીમાં $Z$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો ઓછા છે.
સાચું/સાચા અનુમાન કયું/કયા છે?

$373 \ K$ તાપમાને $54 \ mL$ પાણીમાં $160 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય '$A$' ઓગાળવામાં આવે છે. '$A$' ના જલીય દ્રાવણનું બાષ્પદબાણ કેટલું હશે ($Torr$ માં)? (આપેલ છે: '$A$' નું આણ્વીય દળ = $160 \ g \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo