ત્રણ અલગ-અલગ પ્રવાહીઓ $X$,$Y$ અને $Z$ માટે બાષ્પ દબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવેલ છે.
નીચે મુજબના અનુમાન કરવામાં આવ્યા છે:
$(A)$ $Y$ ની સરખામણીમાં $X$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો વધારે છે.
$(B)$ $Y$ ની સરખામણીમાં $X$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો ઓછા છે.
$(C)$ $Y$ ની સરખામણીમાં $Z$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો ઓછા છે.
સાચું/સાચા અનુમાન કયું/કયા છે?

  • A
    $(A)$
  • B
    $(C)$
  • C
    $(B)$
  • D
    $(B)$ અને $(C)$

Explore More

Similar Questions

$25^{\circ} C$ તાપમાને $180 \ g$ પાણીમાં $0.1 \ mole$ યુરિયાનું બાષ્પદબાણ ($mm \ Hg$ માં) કેટલું હશે? ($25^{\circ} C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $24 \ mm \ Hg$ છે.)

જો $p^{\circ}$ અને $p$ એ શુદ્ધ દ્રાવક અને દ્રાવણનું બાષ્પ દબાણ હોય અને $n_{1}$ અને $n_{2}$ એ દ્રાવણમાં અનુક્રમે દ્રાવ્ય અને દ્રાવકના મોલ હોય,તો $p$ અને $p^{\circ}$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

$2 \%$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા જલીય દ્રાવણનું દ્રાવકના સામાન્ય ઉત્કલન બિંદુએ દબાણ $1.004 \ bar$ છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે?

$23^{\circ} C$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $19.8 \ mm$ છે. જો $178.2 \ g$ પાણીમાં $0.1 \ mole$ ગ્લુકોઝ ઓગાળવામાં આવે,તો પરિણામી દ્રાવણનું બાષ્પ દબાણ ($mm$ માં) કેટલું હશે?

$27^{\circ} C$ તાપમાને શુદ્ધ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝીનનું બાષ્પ દબાણ અનુક્રમે $80 \ Torr$ અને $24 \ Torr$ છે. સમાન તાપમાને આ બે પ્રવાહીઓના સમાન મોલર મિશ્રણ (આદર્શ દ્રાવણ) સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલામાં મિથાઈલ બેન્ઝીનનો મોલ અંશ. . . . . . .$\times 10^{-2}$ (નજીકનો પૂર્ણાંક) છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo