Explore More
| List-$I$ થર્મોડાયનેમિક પ્રક્રિયા | List-$II$ મૂલ્ય ($kJ$ માં) |
| $A$. $300 \ K$ તાપમાને $2 \ dm^3$ થી $20 \ dm^3$ સુધી $2 \ mol$ આદર્શ વાયુના પ્રતિવર્તી,સમતાપી વિસ્તરણમાં થયેલ કાર્ય. | $I$. $4$ |
| $B$. $300 \ K$ તાપમાને $3 \ kPa$ ના અચળ દબાણ વિરુદ્ધ $1 \ mol$ આદર્શ વાયુના $1 \ m^3$ થી $3 \ m^3$ સુધીના અપ્રતિવર્તી સમતાપી વિસ્તરણમાં થયેલ કાર્ય. | $II$. $11.5$ |
| $C$. $1 \ mol$ આદર્શ વાયુના એડિબેટિક વિસ્તરણ માટે આંતરિક ઉર્જામાં ફેરફાર,જ્યાં તાપમાનનો ફેરફાર $= 320 \ K$ અને $\overline{C}_V = \frac{3}{2} R$ છે. | $III$. $6$ |
| $D$. $1 \ mol$ આદર્શ વાયુના અચળ દબાણે એન્થાલ્પીમાં ફેરફાર,જ્યાં તાપમાનનો ફેરફાર $= 337 \ K$ અને $\overline{C}_P = \frac{5}{2} R$ છે. | $IV$. $7$ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo