વિધાન : જાવા એપ-મેન, પેકિંગ મેન અને હાઈડલબર્ગ મેન એ $Homo \text{ } erectus$ ના અશ્મિઓ છે.
કારણ : $Homo \text{ } erectus$ નો ઉદ્દભવ $Homo \text{ } habilis$ માંથી થયો હતો.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

માનવ અશ્મિઓ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$Homo \text{ } habilis$ ની મગજની ક્ષમતા કેટલી છે?

પ્રથમ હોમિનિડ કયા લેટિન નામથી ઓળખાતું હતું?

$Homo$ $erectus$ વિશે સાચું વિધાન પસંદ કરો.

$1891$ માં ડુબોઈસે જાવા એપ મેન (Java ape man) ના અશ્મિની શોધ કરી હતી. તે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo