હોમો ઈરેકટ્સ વિશે સાચું વિધાન પસંદ કરો.

  • A

    તેઓ માંસ ખાતા હતા.

  • B

    તેના મસ્તિષ્કનું કદ $1400$ cc હતું.

  • C

    તે માત્ર ફળો ખાતા.

  • D

    તે $15$ મિલિયન વર્ષ પૂર્વે અસ્તિત્વમાં હતા.

Similar Questions

ક્યાંથી મળેલા અસ્થિઓ દર્શાવે છે કે માનવી જેવા પ્રાઈમેટ $4$ ફુટથી ઊંચા ન હતા પરંતુ સીધા ચાલતા હતા?

માનવનો પૂર્વજ જે સૌ પ્રથમ ટટ્ટાર ઉભો રહ્યો, તે .....

ડ્રાયોપિથેક્સ અને રામાપિથેક્સમાંથી કોણ માનવ જેવા વધુ હતા ?

હોમોઇરેકટ્સ અને નિએન્ડરથલ માનવના મગજનું કદ અનુક્રમે કેટલું હતું?

કયા પ્રાઈમેટ માંસ ખાતા હતા?