કૃત્રિમ સક્રીય પ્રતિકારકતા $....$ માંથી મેળવી શકાય છે
ગંભીર માંદગી
રસીકરણ
કેટલાંક જીવાણુ સામે વારંવાર સામનો
પેનીસીલીન દ્વારા સારવાર
કાર્બન મોનોક્સાઈડની ઝેરી અસરમાં શું થાય છે ?
એન્ટી કેન્સર દવા એ શરીરમાં કેવી અસર આપશે?
સિકલસેલ એનીમિયા આફ્રિકન વસતિમાંથી દૂર કરી શકાતું નથી કારણ કે ……….. .
નીચે દર્શાવેલ રોગોની જોડીઓ પૈકી કઈ બૅક્ટરિયાથી થાય છે?
વિધાન $P$ : સાલ્મોનેલા ટાઇફી સળી જેવા આકારના છે.
વિધાન $Q$ : બેક્ટેરિયાના સેવનકાળનો સમયગાળો 1-3 અઠવાડિયાનો છે.