કાર્બન મોનોક્સાઈડની ઝેરી અસરમાં શું થાય છે ?

  • A

    કાર્બન ડાયોક્સાઈડના સંકેન્દ્રણમાં વધારો થાય.          

  • B

    ઓકિસજનની પ્રાપ્યતા ઘટે.

  • C

    મુક્ત હિમોગ્લોબીનમાં ઘટાડો થાય

  • D

    એકપણ નહિં

Similar Questions

અછબડા કોને કારણે થાય છે?

હાથીપગાની ઇયળ કેટલા સમયમાં યજમાનમાં પુખ્ત બને છે ?

તટસ્થકણો અને એકકેન્દ્રીકણો જેવા કોષો કઈ પ્રક્રિયામાં અગત્યનો ફાળો આપે છે?

પાંડુરોગમાં ........  લાક્ષણીકતા ઊદ્દભવે છે?

નવા જન્મેલા બાળકની થાયમસ ગ્રંથિ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે તો તે શું ઉત્પન્ન કરવામાં નિષ્ફળ જશે?