સિકલસેલ એનીમિયા આફ્રિકન વસતિમાંથી દૂર કરી શકાતું નથી કારણ કે ……….. .

  • A

    તેનું નિયમન પ્રચ્છન્ન જનીનો દ્વારા થાય છે.

  • B

    એ ઘાતક રોગ નથી.

  • C

    તે મેલેરિયા સામે પ્રતિકારકતા પૂરી પાડે છે.

  • D

    તેનું નિયમન પ્રભાવી જનીનો દ્વારા થાય છે.

Similar Questions

રૂધિરનું પરિવહન ..... દ્વારા શોધાયું હતું.

ઇન્ટરફેરોન્સ …......

  • [AIPMT 1996]

ડિપ્થેરિયા કોનાથી થાય છે ?

આ રુઘિરના કેન્સર તરીકે ઓળખાય છે.

ક્યુલેક્સ ફેટિઝન મચ્છરમાં સૂક્ષ્મ ફીલારીઅલ કૃમિ કેટલા દિવસમાં ચેપી ઇયળમાં વિકસે છે?