કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ $=$ ...........

  • A
    $\frac{3}{2} \times$ કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર
  • B
    $\frac{1}{2} \times$ કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર
  • C
    $\frac{1}{5} \times$ કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર
  • D
    $\frac{1}{3} \times$ કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર

Explore More

Similar Questions

ચોરસનું ક્ષેત્રફળ$= (........... )^{2}.$

એક સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ $50\,cm$ છે અને તેની સમાન બાજુઓમાંથી દરેકનું માપ $17\,cm$ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ($,cm^2$ માં)

એક ત્રિકોણાકાર ખેતરની પરિમિતિ $420\, m$ છે અને તેની બાજુઓનો ગુણોત્તર $6: 7: 8$ છે. ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ શોધો ($m^2$ માં).

Difficult
View Solution

સાચું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
$4 \, \text{cm}$ પાયો અને $6 \, \text{cm}$ વેધ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ $24 \, \text{cm}^2$ છે.

એક ત્રિકોણાકાર બોર્ડની બાજુઓ $6 \, cm$,$8 \, cm$ અને $10 \, cm$ છે. તેને $9$ પૈસા પ્રતિ $cm^2$ ના દરે રંગવાનો ખર્ચ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo