સમબીજાણુક ત્રિઅંગી વનસ્પતિઓમાં સ્ત્રીધાની (Archegonia) અને પુંધાની (Antheridia) શેમાં જોવા મળે છે?

  • A
    મુખ્ય બીજાણુજનક વનસ્પતિ
  • B
    સ્વતંત્ર બહુકોષીય સુકાય (Prothallus)
  • C
    પરાવલંબી બહુકોષીય સુકાય (Prothallus)
  • D
    સ્વતંત્ર એકકોષીય સુકાય (Prothallus)

Explore More

Similar Questions

એક આદર્શ હીટ એન્જિન $227\,^{\circ}C$ અને $127\,^{\circ}C$ વચ્ચે કાર્નોટ ચક્ર પર કાર્ય કરે છે. તે ઊંચા તાપમાને $6 \times 10^4\, \text{cal}$ ઉષ્માનું શોષણ કરે છે. કાર્યમાં રૂપાંતરિત થયેલી ઉષ્માનું પ્રમાણ કેટલું હશે?

જો $y=a e^x+b e^{-x}+c$,જ્યાં $a, b, c$ પ્રાચલો છે,તો $y^{\prime \prime \prime}$ બરાબર શું થાય?

જો વર્તુળ $x^2+y^2=p^2$ પરના કોઈ બિંદુનો વર્તુળ $x^2+y^2=q^2$ ની સાપેક્ષ ધ્રુવીય (polar) રેખા,વર્તુળ $x^2+y^2=r^2$ ને સ્પર્શતી હોય,તો $p, q, r$ શેમાં હશે?

બિંદુ $(0,2,3)$ માંથી રેખા $\frac{x+3}{5}=\frac{y-1}{2}=\frac{z+4}{3}$ પર દોરેલા લંબપાદના યામ શોધો.

નીચેનામાંથી કયો આયન સમચતુષ્ફલકીય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo