નીચેનામાંથી કયો આયન સમચતુષ્ફલકીય નથી?

  • A
    $BF_4^-$
  • B
    $NH_4^+$
  • C
    $[Cu(NH_3)_4]^{2+}$
  • D
    $NiCl_4^{2-}$

Explore More

Similar Questions

એક મોલ આલ્કીન $\underline{X}$ ના ઓઝોનોલિસિસથી એક મોલ એસીટાલ્ડિહાઈડ અને એક મોલ એસીટોન મળે છે. $\underline{X}$ નું $IUPAC$ નામ શું છે?

જો $0 \leq x \leq \frac{1}{2}$ હોય,તો $\tan \left(\sin ^{-1}\left(\frac{x}{\sqrt{2}}+\frac{\sqrt{1-x^2}}{\sqrt{2}}\right)-\sin ^{-1} x\right)$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયું સ્લાઈમ મોલ્ડ (અપદ્રવ્ય ફૂગ) છે?

એક ખેલાડી $2$ નિષ્પક્ષ સિક્કા ઉછાળે છે. જો $2$ છાપ આવે તો તે રૂ. $5$ જીતે છે,જો $1$ છાપ આવે તો રૂ. $2$ જીતે છે અને જો એક પણ છાપ ન આવે તો રૂ. $1$ જીતે છે,તો તેની જીતેલી રકમનું વિચરણ શોધો.

ધાતુશાસ્ત્રમાં નીચેનામાંથી કોનો ઉપયોગ એસિડિક ફ્લક્સ તરીકે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo