કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?

  • A

    કેરી

  • B

    વાંસ

  • C

    નિલકુરજીત

  • D

    વડ

Similar Questions

કૉલમ- $I$ ને કૉલમ- $II$ સાથે જોડો અને નીચે આપેલ સંકેતોનો ઉપયોગ કરી સાચો વિકલ્પ પસંદ કરો.

કોલમ - $I$

કૉલમ - $II$

$(A)$  સ્ત્રીકેસર ભેગાં જોડાયેલાં

$(1)$  જન્યુજનન

$(B)$  જન્યુ નિર્માણ

$(2)$  એક સ્ત્રીકેસરીય

$(C)$  ઉચ્ચ આસ્કોમાયસેટીસના કવકતંતુ

$(3)$  યુક્ત સ્ત્રીકેસરી (Syncarpous)

$(D)$  એકલિંગી માદા પુષ્પ

$(4)$  દ્વિકોષકેન્દ્રી

અસંયોગીજનન એટલે ........

યોગ્ય જોડકા જોડો

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ એકલિંગી $(1)$ અંડકોષ
$(b)$ દ્વિલિંગી $(2)$ જન્યુયુગ્મન
$(c)$ ફલન $(3)$ એકસદની
$(d)$ માદા જન્યુ $(4)$ દ્વિસદની

જન્યુજનન અને જન્યુવહનનો સમાવેશ કઈ ઘટનાઓમાં થાય છે?

આપેલ વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.