અસમતોલ પાસાને ચાર કરતાં મોટો અંક ન આવે ત્યાં સુધી ઉછાળવામાં આવે છે.તેા યુગ્મ સંખ્યામાં પાસાને ઉછાળવો પડે તેની સંભાવના મેળવો.
$\frac{1}{2}$
$\frac{2}{5}$
$\frac{1}{5}$
$\frac{2}{3}$
બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. બંને પાસા પર સમાન અંક મળે તેની સંભાવના……છે.
એક પાસાને ફેંકવામાં આવ્યો છે. નીચે આપેલ ઘટનાઓની સંભાવના શોધો :
$3$ કે $3$ થી મોટી સંખ્યા આવે.
નીચે પ્રત્યેક પ્રયોગ માટે યોગ્ય નિદર્શાવકાશ દર્શાવો :
એક છોકરાના ખિસ્સામાં $Rs.1$ નો સિક્કો, $Rs. 2$ નો સિક્કો અને $Rs. 5$ નો સિક્કો છે. તે એક પછી એક બે સિક્કા ખિસ્સામાંથી બહાર કાઢે છે.
એક પાસાની બે બાજુઓમાંથી પ્રત્યેક પર સંખ્યા $“1”$ દર્શાવેલ છે, ત્રણ બાજુઓમાં પ્રત્યેક પર સંખ્યા $“2”$ દર્શાવેલ છે અને એક બાજુ પર સંખ્યા $“3”$ છે. જો આ પાસાને એકવાર ફેંકવામાં આવે તો નીચે આપેલ શોધો : $P($ $3$ નહિ)
બે પાસાને ફેકતાં બે અંકોનો સરવાળો $7$ મળવાની સંભાવના કેટલી થાય ?