એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી $16 \ cm$ ના અંતરે મૂકતા $m$ $(m > 1)$ મોટવણીવાળું પ્રતિબિંબ મળે છે. જો વસ્તુને લેન્સ તરફ $8 \ cm$ ખસેડવામાં આવે,તો ફરીથી $m$ મોટવણીવાળું પ્રતિબિંબ મળે છે. લેન્સની કેન્દ્રલંબાઈનું આંકડાકીય મૂલ્ય કેટલું હશે ($cm$ માં)?

  • A
    $12$
  • B
    $14$
  • C
    $18$
  • D
    $20$

Explore More

Similar Questions

એક પાતળો સમાન બહિર્ગોળ લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે અને તેની કેન્દ્રલંબાઈ $0.2 \ m$ છે. જો તેને પ્રવાહીમાં ડુબાડતા તે $0.5 \ m$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

એક વસ્તુને બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્રથી $x$ અંતરે મૂકવામાં આવે છે અને તેનું પ્રતિબિંબ બીજા મુખ્ય કેન્દ્રથી $x'$ અંતરે રચાય છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. અંતરો $x$ અને $x'$ કયા સંબંધનું પાલન કરે છે?

Difficult
View Solution

એક સમતલ-બહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $(i) XOX'$ અને $(ii) YOY'$ રેખાઓ પરથી બે ભાગમાં કાપવામાં આવે છે. ધારો કે $f, f', f''$ એ અનુક્રમે સંપૂર્ણ લેન્સ,કિસ્સા $(i)$ માં દરેક અડધા ભાગની અને કિસ્સા $(ii)$ માં દરેક અડધા ભાગની કેન્દ્રલંબાઈ છે. નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો:

એક લેન્સની કેન્દ્રલંબાઈ $10 \ cm$ છે. ડાયોપ્ટરમાં લેન્સનો પાવર કેટલો થાય ($D$ માં)?

એક વસ્તુ પડદાની સામે નિશ્ચિત સ્થાને રાખવામાં આવી છે. $10\, cm$ થી અલગ પડેલા પાતળા લેન્સના બે સ્થાનો માટે પડદા પર સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે. બે પરિસ્થિતિઓમાં પ્રતિબિંબના કદનો ગુણોત્તર $3 : 2$ છે. પડદા અને વસ્તુ વચ્ચેનું અંતર $cm$ માં કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo