એક વસ્તુને બહિર્ગોળ અરીસાની સામે $50\, cm$ ના અંતરે મૂકવામાં આવે છે. એક સમતલ અરીસો બહિર્ગોળ અરીસાના નીચેના અડધા ભાગને આવરી લે તે રીતે મૂકવામાં આવે છે. જો વસ્તુ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર $30\, cm$ હોય,તો જોવા મળે છે કે બંને અરીસાઓ દ્વારા બનતા પ્રતિબિંબો વચ્ચે કોઈ લંબન (parallax) નથી. બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા......$cm$ થશે.

  • A
    $12.5$
  • B
    $25$
  • C
    $\frac{50}{3}$
  • D
    $18$

Explore More

Similar Questions

હવામાં રહેલું પાણીનું ટીપું પ્રકાશના કિરણનું વક્રીભવન કેવી રીતે કરે છે?

$1 \ cd$ ના સ્ત્રોત દ્વારા ઉત્પન્ન થતું કુલ ફ્લક્સ કેટલું છે?

વિધાન : લાલ રંગની વસ્તુ પીળા પ્રકાશમાં ઘેરી (કાળી) દેખાય છે.
કારણ : લાલ રંગનું પ્રકીર્ણન ઓછું થાય છે.

$2\, m$ બાજુવાળો એક સમઘન $1\, m$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે મૂકવામાં આવ્યો છે,જેનો $P$ ફલક અરીસાથી $3\, m$ અંતરે અને $Q$ ફલક $5\, m$ અંતરે છે. $P$ અને $Q$ ફલકના પ્રતિબિંબો વચ્ચેનું અંતર અને $P$ તથા $Q$ ના પ્રતિબિંબોની ઊંચાઈઓ અનુક્રમે કેટલી હશે?

Difficult
View Solution

બે સમતલ અરીસાઓ એક ખૂણે એવી રીતે રાખવામાં આવ્યા છે કે જેથી એક અરીસા પર આપાત થતું કિરણ બે પરાવર્તન પછી $240^o$ નું કુલ વિચલન અનુભવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo