$10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી $20 \, cm$ અંતરે એક વસ્તુ મૂકવામાં આવી છે. અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ કેવું હશે?

  • A
    વાસ્તવિક અને અરીસાથી $20 \, cm$ અંતરે
  • B
    આભાસી અને અરીસાથી $20 \, cm$ અંતરે
  • C
    આભાસી અને અરીસાથી $\frac{20}{3} \, cm$ અંતરે
  • D
    વાસ્તવિક અને અરીસાથી $\frac{20}{3} \, cm$ અંતરે

Explore More

Similar Questions

$l$ લંબાઈની એક ટૂંકી સીધી વસ્તુ ગોલીય અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર,અરીસાથી $X$ અંતરે મૂકેલી છે. અરીસાની કેન્દ્રલંબાઈ $F$ છે. જો અરીસામાં મળતા પ્રતિબિંબની લંબાઈ $l^{\prime}$ હોય,તો ગુણોત્તર $\left(\frac{l^{\prime}}{l}\right)$ કેટલો થાય? (ધારો કે $l << X$ અને $l << F$)

$100 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ સૂર્યનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે,જે $30'$ નો ખૂણો આંતરે છે. સૂર્યના પ્રતિબિંબનો વ્યાસ .....$cm$ હશે.

વસ્તુ કરતાં મોટું આભાસી પ્રતિબિંબ શેના દ્વારા મેળવી શકાય છે?

$20 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $40 \,cm$ દૂર પદાર્થ મૂકેલો છે. રચાતું પ્રતિબિંબ . . . . . . છે.

અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $f$ છે અને વસ્તુનું મુખ્ય કેન્દ્રથી અંતર $x$ છે. પ્રતિબિંબનું કદ અને વસ્તુના કદનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo