$100 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ સૂર્યનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે,જે $30'$ નો ખૂણો આંતરે છે. સૂર્યના પ્રતિબિંબનો વ્યાસ .....$cm$ હશે.

  • A
    $1.74$
  • B
    $0.87$
  • C
    $0.435$
  • D
    $100$

Explore More

Similar Questions

ધારો કે આકૃતિમાં દર્શાવેલ અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટીનો નીચેનો અડધો ભાગ અપારદર્શક (પરાવર્તન ન કરે તેવા) પદાર્થથી ઢાંકી દેવામાં આવે છે. અરીસાની સામે મૂકેલા પદાર્થના પ્રતિબિંબ પર તેની શું અસર થશે?

ગોલીય અરીસા માટે કેન્દ્રલંબાઈ $(f)$ અને વક્રતા ત્રિજ્યા $(R)$ વચ્ચેનો સંબંધ તારવો.

$2.5 \, cm$ ઊંચાઈ ધરાવતી એક વસ્તુને $30 \, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાથી $10 \, cm$ અંતરે મૂકવામાં આવે છે. પ્રતિબિંબનું કદ ........ $cm$ છે.

સૂર્ય (વ્યાસ $D$) એ $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાના ધ્રુવ આગળ $\theta$ ખૂણો આંતરે છે. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$200\,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $100\,cm$ ના અંતરે એક વસ્તુ ' $O$ ' મૂકવામાં આવી છે. વસ્તુ $2\,cm/s$ ની ઝડપે અરીસા તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. $10\,s$ પછી અરીસાથી પ્રતિબિંબનું સ્થાન ...... $cm$ પર હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo