એક વસ્તુને $8 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સની ડાબી બાજુએ $12 \ cm$ અંતરે મૂકવામાં આવે છે. $6 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બીજો અભિસારી લેન્સ પ્રથમ લેન્સની જમણી બાજુએ $30 \ cm$ અંતરે મૂકવામાં આવે છે. બીજો લેન્સ શું ઉત્પન્ન કરશે?

  • A
    કોઈ પ્રતિબિંબ નહીં
  • B
    આભાસી અને મોટું પ્રતિબિંબ
  • C
    વાસ્તવિક અને મોટું પ્રતિબિંબ
  • D
    વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ

Explore More

Similar Questions

$30 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને $20 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના સંપર્કમાં રાખવામાં આવે છે. આ લેન્સ સિસ્ટમની ડાબી બાજુએ $20 \ cm$ અંતરે એક વસ્તુ મૂકવામાં આવે છે. લેન્સથી પ્રતિબિંબનું અંતર $cm$ માં કેટલું હશે?

$30 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને $10 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના સંપર્કમાં રાખતા બનતા સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી થશે? (લેન્સની જાડાઈ અવગણો.)

એક વસ્તુને $10 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $30 \ cm$ દૂર મૂકવામાં આવે છે અને પડદા પર સ્પષ્ટ પ્રતિબિંબ રચાય છે. હવે,બહિર્ગોળ લેન્સના સંપર્કમાં એક અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે છે. ફરીથી સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને $45 \ cm$ ખસેડવો પડે છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈનું મૂલ્ય ($cm$ માં) કેટલું હશે?

કયા પ્રકાશીય ઉપકરણોમાં લેન્સના સંયોજનનો ઉપયોગ થાય છે?

List-$I$ માં બે લેન્સ ($1$ અને $2$) ના ચાર સંયોજનો છે,જેની કેન્દ્રલંબાઈ ($cm$ માં) આકૃતિમાં દર્શાવેલ છે. બધા કિસ્સાઓમાં,વસ્તુને પ્રથમ લેન્સથી ડાબી બાજુ $20 \ cm$ અંતરે મૂકવામાં આવી છે,અને બે લેન્સ વચ્ચેનું અંતર $5 \ cm$ છે. List-$II$ માં અંતિમ પ્રતિબિંબના સ્થાન આપેલા છે.
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo