એક પદાર્થ એકમ વર્તુળ $x^2+y^2=1$ પર ઘડિયાળના કાંટાની દિશામાં ગતિ કરી રહ્યો છે. જ્યારે તે $\left(\frac{1}{2}, \frac{\sqrt{3}}{2}\right)$ બિંદુમાંથી પસાર થાય છે,ત્યારે તેનો $y$-યામ $3 \text{ units/sec}$ ના દરે ઘટી રહ્યો છે. આ બિંદુએ $x$-યામ બદલાવાનો દર કેટલો હશે?

  • A
    $2 \text{ units/sec}$
  • B
    $3\sqrt{3} \text{ units/sec}$
  • C
    $\sqrt{3} \text{ units/sec}$
  • D
    $2\sqrt{3} \text{ units/sec}$

Explore More

Similar Questions

એક લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ ઘટી રહી છે જ્યારે તેનો વ્યાસ $4 \text{ cm/s}$ ના દરે વધી રહ્યો છે જેથી તેનું ઘનફળ અચળ રહે. જ્યારે તેનો વ્યાસ $8 \text{ cm}$ અને ઊંચાઈ $12 \text{ cm}$ હોય, ત્યારે તેની પાર્શ્વ પૃષ્ઠફળમાં થતા ફેરફારનો દર ($\text{cm}^2/\text{s}$ માં) શોધો. ($\pi$ માં)

સમબાજુ ત્રિકોણની બાજુઓ $2 \ cm/s$ ના દરે વધી રહી છે. જ્યારે દરેક બાજુ $10 \ cm$ હોય ત્યારે તેના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર શોધો.

$5 \ m$ લાંબી એક નિસરણી દીવાલ સાથે ટેકવેલી છે. નિસરણીનો નીચેનો છેડો જમીન પર દીવાલથી દૂર $2 \ m/sec$ ના દરે ખેંચવામાં આવે છે. જ્યારે નિસરણીનો નીચેનો છેડો દીવાલથી $4 \ m$ દૂર હોય,ત્યારે દીવાલ પરની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટી રહી છે?

એક કણનું ગતિનું સમીકરણ $s = at^2 + bt + c$ છે. જો $1 \text{ s}$ પછીનું સ્થાનાંતર $20 \text{ m}$ હોય,$2 \text{ s}$ પછીનો વેગ $30 \text{ m/s}$ હોય અને પ્રવેગ $10 \text{ m/s}^2$ હોય,તો:

એક ગોળાકાર પરપોટાની વક્રસપાટીનું ક્ષેત્રફળ $2 \text{ cm}^2/\text{s}$ ના દરથી વધે છે. જ્યારે પરપોટાની ત્રિજ્યા $6 \text{ cm}$ હોય ત્યારે તેના ઘનફળમાં થતો વધારાનો દર . . . . . . $\text{cm}^3/\text{s}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo