$n_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી પ્રકાશનું એક કિરણ $n_2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રવેશે છે. જો આપાતકોણ $\theta_1$ અને વક્રીભૂતકોણ $\theta_2$ હોય,તો $\sin \theta_1 / \sin \theta_2 = \dots$

  • A
    $n_1 n_2$
  • B
    $n_1$
  • C
    $\frac{n_1}{n_2}$
  • D
    $\frac{n_2}{n_1}$

Explore More

Similar Questions

એક ઓટોમોબાઈલમાં વપરાતા બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા $3\, m$ છે. જો એક બસ આ અરીસાથી $5\, m$ અંતરે હોય,તો પ્રતિબિંબનું સ્થાન,પ્રકાર અને કદ શોધો.

Difficult
View Solution

અંતર્ગોળ લેન્સનો એક ઉપયોગ જણાવો.

જ્યારે પ્રકાશનું કિરણ સપાટી પર લંબરૂપે આપાત થાય ત્યારે વક્રીભવનકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

જ્યારે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનાં કિરણો બહિર્ગોળ લેન્સ પર આપાત થાય છે,ત્યારે તેઓ વક્રીભવન પામી મુખ્ય અક્ષ પરના એક બિંદુએ કેન્દ્રિત થાય છે. આ બિંદુને શું કહે છે?

આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી. છતાં જ્યારે આપણે આભાસી પ્રતિબિંબ જોઈએ છીએ,ત્યારે આપણે તેને આપણી આંખના પડદા એટલે કે નેત્રપટલ (retina) પર લાવીએ છીએ. શું આ વિરોધાભાસ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo