$T$ તાપમાન અને $p$ દબાણે એક આદર્શ વાયુ $V$ કદ રોકે છે. જો તેનું તાપમાન અડધું કરવામાં આવે અને દબાણ બમણું કરવામાં આવે,તો તેનું નવું કદ કેટલું હશે?

  • A
    $V/4$
  • B
    $V/2$
  • C
    $V$
  • D
    $2V$

Explore More

Similar Questions

$28\, g$ $N_2$ વાયુ $10\, atm$ દબાણ અને $57^\circ C$ તાપમાને એક ફ્લાસ્કમાં ભરેલો છે. ફ્લાસ્કમાં લીકેજને કારણે દબાણ અડધું થઈ જાય છે અને તાપમાન $27^\circ C$ થઈ જાય છે. તો બહાર નીકળી ગયેલા $N_2$ વાયુનો જથ્થો કેટલો હશે?

Difficult
View Solution

$250\,K$ તાપમાને એક વાયુ બંધ પાત્રમાં રહેલો છે. જો વાયુને $1\,K$ જેટલો ગરમ કરવામાં આવે,તો તેના દબાણમાં થતો પ્રતિશત વધારો ...... $\%$ હશે.

આપેલી આકૃતિ એક આદર્શ વાયુના સમાન દળ માટે બે સમદાબી પ્રક્રિયાઓ દર્શાવે છે. તો:

એક ઇન્સ્યુલેટેડ નળાકાર પાત્રમાં પાત્રના મધ્યબિંદુએ નગણ્ય વજન અને નગણ્ય જાડાઈ ધરાવતો ઇન્સ્યુલેટેડ પિસ્ટન લગાવેલ છે. નળાકારમાં $0^{\circ} C$ તાપમાને વાયુ ભરેલો છે. જ્યારે વાયુને $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે, ત્યારે પિસ્ટન $5 \, cm$ જેટલું સ્થાનાંતર કરે છે. નળાકાર પાત્રની લંબાઈ $cm$ માં કેટલી હશે?

પ્રમાણિત તાપમાન અને દબાણ $(STP)$ ના મૂલ્યો લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo