એક બરફનો ગોળો તે ક્ષણે હાજર બરફના જથ્થાના પ્રમાણમાં ઓગળે છે. $20 \text{ મિનિટમાં}$ અડધો બરફ ઓગળી જાય છે. ધારો કે $x_0$ એ બરફનો પ્રારંભિક જથ્થો છે. જો $40 \text{ મિનિટ}$ પછી બાકી રહેલા બરફનો જથ્થો $k x_0$ હોય,તો $k$ ની કિંમત શોધો:

  • A
    $1/8$
  • B
    $1/2$
  • C
    $1/3$
  • D
    $1/4$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$2-$Methylhexan$-3-$ol ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરતા બનતી મુખ્ય નીપજ ઓળખો.

પિસ્ટન ધરાવતા બે સિલિન્ડર $A$ અને $B$ માં $400 ~K$ તાપમાને આદર્શ એકપરમાણ્વિક વાયુના સમાન મોલ છે. $A$ નો પિસ્ટન મુક્ત રીતે હલનચલન કરી શકે છે જ્યારે $B$ નો પિસ્ટન સ્થિર રાખવામાં આવ્યો છે. દરેક સિલિન્ડરમાં વાયુને સમાન પ્રમાણમાં ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે. જો $A$ માં વાયુના તાપમાનમાં થતો વધારો $42 ~K$ હોય,તો $B$ માં વાયુના તાપમાનમાં થતો વધારો કેટલો હશે ($~K$ માં)?

$N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ પ્રક્રિયા માટે $T$ તાપમાને સંતુલન અચળાંક $(K_c)$ $4 \times 10^{-4}$ છે. તે જ તાપમાને $NO_{(g)} \rightleftharpoons 1/2 N_{2(g)} + 1/2 O_{2(g)}$ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય શું હશે?

$\frac{(1-3x)^2}{(1-2x)}$ ના વિસ્તરણમાં $x^4$ નો સહગુણક કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo