એક સમબાજુ પ્રિઝમ $20^{\circ}$ નો તફાવત ધરાવતા બે આપાતકોણ માટે કિરણને $40^{\circ}$ જેટલું વિચલિત કરે છે. શક્ય આપાતકોણ કયા છે?

  • A
    $40^{\circ}, 60^{\circ}$
  • B
    $50^{\circ}, 30^{\circ}$
  • C
    $45^{\circ}, 55^{\circ}$
  • D
    $30^{\circ}, 60^{\circ}$

Explore More

Similar Questions

$\mu$ વક્રીભવનાંક અને $A$ ખૂણા ધરાવતા પ્રિઝમને લઘુત્તમ વિચલનની સ્થિતિમાં મૂકવામાં આવે છે. જો લઘુત્તમ વિચલનનો ખૂણો $A$ હોય,તો $\mu$ ના સંદર્ભમાં $A$ નું મૂલ્ય કેટલું થાય?

એક સમબાજુ પ્રિઝમની એક બાજુને $n_2$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક પદાર્થ વડે રંગવામાં આવે છે. પ્રિઝમનો વક્રીભવનાંક $1.6$ છે. રંગીન સપાટી પરથી પૂર્ણ આંતરિક પરાવર્તન માટે જરૂરી $n_2$ નું લઘુત્તમ મૂલ્ય . . . . . . છે.

$10^o$ પ્રિઝમકોણ અને $n=1.602$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમને બીજા $n=1.500$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ સાથે એવી રીતે જોડવામાં આવે છે કે જેથી કુલ વિચલન શૂન્ય થાય. તો બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હશે?

ત્રિકોણાકાર પ્રિઝમ માટે વિચલનકોણ $(\delta)$ અને આપાતકોણ $(i)$ વચ્ચેનો આલેખ કેવી રીતે દર્શાવવામાં આવે છે?

આકૃતિમાં વિચલન કોણ અને આપાતકોણ વચ્ચેનો આલેખ દર્શાવેલ છે. આલેખ પરથી કહી શકાય કે પ્રિઝમનો કોણ ....... છે. ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo