એક તત્વ $BCC$ બંધારણ ધરાવે છે જેની એકમ કોષની ધારની લંબાઈ $600 \ pm$ છે. તો તે તત્વની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી હશે?

  • A
    $\sqrt{3} \times 150 \ pm$
  • B
    $150 \ pm$
  • C
    $300 \ pm$
  • D
    $\frac{300}{\sqrt{2}} \ pm$

Explore More

Similar Questions

એકમ કોષ (unit cell) ના લાક્ષણિકતાઓ જણાવો.

$a \neq b \neq c$ અને $\alpha \neq \beta \neq \gamma \neq 90^\circ$ પેરામીટર્સને અનુસરતી સ્ફટિક પ્રણાલી ...... છે.

સ્ફટિકોને કેટલા મૂળભૂત સ્ફટિક તંત્રોમાં વર્ગીકૃત કરી શકાય છે?

સ્ફટિકીય પરિમાણો $a \neq b \neq c$,$\alpha = \gamma = 90^{\circ}$ અને $\beta \neq 90^{\circ}$ ધરાવતો એકમ કોષ કયો છે?

$FCC$ લેટીસના $(100)$ અને $(110)$ સમતલો વચ્ચેનો ખૂણો કેટલો છે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo