એક ઘટક $\Delta l = \Delta x \hat{i}$ ને ઉગમબિંદુ પર મૂકવામાં આવ્યો છે અને તેમાંથી $I = 10 \,A$ વિદ્યુતપ્રવાહ વહે છે. $\Delta x = 1 \,cm$ લંબાઈના ઘટકથી $0.5 \,m$ અંતરે $y$-અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $4 \times 10^{-8} \,T$
  • B
    $8 \times 10^{-8} \,T$
  • C
    $12 \times 10^{-8} \,T$
  • D
    $10 \times 10^{-8} \,T$

Explore More

Similar Questions

વિદ્યુતપ્રવાહ ધારિત તાર તેની આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન કરે છે?

પ્રવાહ $I$ વહન કરતો એક વાહક તાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. બિંદુ $O$ પર ચુંબકીય ક્ષેત્ર શોધો.

બે ખૂબ લાંબા,સીધા અને અવાહક તાર એકબીજા સાથે $90^o$ ના ખૂણે $xy$-સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખવામાં આવ્યા છે. આ તારમાં સમાન મૂલ્ય $I$ નો પ્રવાહ વહે છે,જેની દિશાઓ આકૃતિમાં દર્શાવેલ છે. બિંદુ $P$ પરનું કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$1 \ m$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે,જેમાં $10 \ A$ નો પ્રવાહ વહે છે? (જવાબ $.... \mu T$ માં આપો)

$n$ આંટા ધરાવતી રીંગના અક્ષ પર $x$ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હોય છે? (જ્યાં $r$ = રીંગની ત્રિજ્યા)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo