$100 \, eV$ ની પ્રારંભિક ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને $50 \, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ .................... $\mathring{A}$ થાય છે.

  • A
    $1$
  • B
    $\sqrt{1.5}$
  • C
    $\sqrt{3}$
  • D
    $12.27$

Explore More

Similar Questions

જો ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવા માટે વપરાતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બમણો કરવામાં આવે,તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $(\lambda)$ કેટલા ગણી બદલાશે?

જો પ્રોટોન અને $\alpha$-કણ માટે ડી-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન હોય, તો તેમના વેગનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

$m$ દળ ધરાવતો ઇલેક્ટ્રોન અને એક ફોટોન સમાન ઊર્જા $E$ ધરાવે છે. તેમની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય? ($c$ = હવામાં પ્રકાશનો વેગ)

બે કણો એકબીજાને કાટખૂણે ગતિ કરે છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે $\lambda_1$ અને $\lambda_2$ છે. કણો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અંતિમ કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ કેટલી હશે?

એક ઇલેક્ટ્રોન (દળ $m$) જેનો પ્રારંભિક વેગ $\overrightarrow{v} = v_{0} \hat{i} + v_{0} \hat{j}$ છે,તે વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = -E_{0} \hat{k}$ માં છે. જો $\lambda_{0}$ એ ઇલેક્ટ્રોનની પ્રારંભિક ડી-બ્રોગ્લી તરંગલંબાઇ હોય,તો સમય $t$ પર તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo