જો ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવા માટે વપરાતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બમણો કરવામાં આવે,તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $(\lambda)$ કેટલા ગણી બદલાશે?

  • A
    $\lambda$,$\sqrt{2}$ ગણી વધશે.
  • B
    $\lambda$,$\frac{1}{\sqrt{2}}$ ગણી વધશે.
  • C
    $\lambda$,$\frac{1}{\sqrt{2}}$ ગણી ઘટશે.
  • D
    $\lambda$,$\sqrt{2}$ ગણી ઘટશે.

Explore More

Similar Questions

દ બ્રોગ્લી તરંગ લંબાઈ $(\lambda)$ દળ '$m$' અને ગતિ ઊર્જા '$E$' પર કયા સૂત્ર મુજબ આધાર રાખે છે?

ઇલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગલંબાઈ $1 \, nm$ થી ઘટાડીને $0.5 \, nm$ કરવા માટે તેમાં ઉમેરવી પડતી ઉર્જા કેટલી હશે?

Difficult
View Solution

એક આલ્ફા કણ $2 \times 10^{-2} \ T$ ના ચુંબકીય ક્ષેત્રમાં $0.5 \ mm$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આલ્ફા કણ સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ આશરે કેટલી હશે? (પ્લાન્કનો અચળાંક $= 6.63 \times 10^{-34} \ J \ s$)

હાઈડ્રોજન અને હિલિયમના પરમાણુઓ અનુક્રમે $27^{\circ}C$ અને $127^{\circ}C$ તાપમાને છે. તેમની દ-બ્રોગ્લી તરંગ લંબાઈનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

ડી-બ્રોગ્લી ઉત્કલ્પના લખો અને ડી-બ્રોગ્લી તરંગલંબાઈનું સમીકરણ તારવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo