એક ઇલેક્ટ્રોન મુક્ત અવકાશમાં $v$ વેગ સાથે ગતિ કરી રહ્યો છે અને જ્યારે તે માધ્યમમાં પ્રવેશે છે,ત્યારે તેનો વેગ $20\%$ ઘટે છે. માધ્યમમાં ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇ $\alpha\lambda_0$ છે,જ્યાં $\lambda_0$ એ મુક્ત અવકાશમાં તેની દ-બ્રોગ્લી તરંગલંબાઇ છે. $\alpha$ નું મૂલ્ય . . . . . . છે.

  • A
    $1.2$
  • B
    $1$
  • C
    $1.25$
  • D
    $0.75$

Explore More

Similar Questions

આલેખ ચાર કણો $A, B, C, D$ માટે ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $(\lambda)$ વિરુદ્ધ $\frac{1}{\sqrt{V}}$ નો ફેરફાર દર્શાવે છે,જ્યાં '$V$' એ પ્રવેગક પોટેન્શિયલ છે. આ કણો સમાન વિદ્યુતભાર ધરાવે છે પરંતુ તેમના દળ $m_1, m_2, m_3, m_4$ છે. કયો કણ સૌથી વધુ દળ ધરાવે છે?

$1.5 \times 10^8 \ m/s$ ના વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ એક ફોટોન જેટલી છે. ઇલેક્ટ્રોનની ગતિઊર્જા અને ફોટોનની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે? (આપેલ છે: $c = 3 \times 10^8 \ m/s$)

ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ......ના સિદ્ધાંત પર કાર્ય કરે છે.

$m$ દળ ધરાવતા ઇલેક્ટ્રોન અને ફોટોન સમાન ઉર્જા $E$ ધરાવે છે. તેમની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

$T$ (કેલ્વિન) તાપમાને અને $m$ દળ ધરાવતા ભારે પાણી સાથે ઉષ્મીય સંતુલનમાં રહેલા ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo