ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ......ના સિદ્ધાંત પર કાર્ય કરે છે.

  • A
    પ્રકાશની તરંગ પ્રકૃતિ
  • B
    પ્રકાશની કણ પ્રકૃતિ
  • C
    ઈલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ
  • D
    ઈલેક્ટ્રોનની કણ પ્રકૃતિ

Explore More

Similar Questions

જો $E_p$ અને $E_e$ અનુક્રમે ફોટોન અને ઇલેક્ટ્રોનની ગતિઊર્જા દર્શાવતા હોય. જો ફોટોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_p$ એ ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_e$ કરતા બમણી હોય,તો $E_e / E_p$ શું થાય? (ઇલેક્ટ્રોનની ઝડપ $= C/100$,જ્યાં $C$ એ પ્રકાશનો વેગ છે).

જો પ્રોટોનનાં વેગમાનમાં $p_0$ જેટલો ફેરફાર કરવામાં આવે,તો તેને અનુરૂપ દ બ્રોગલીની તરંગલંબાઈમાં થતો ફેરફાર $0.25 \%$ છે. તો પ્રોટોનનું મૂળ વેગમાન કેટલું હશે?

Difficult
View Solution

જો કણની ગતિઊર્જામાં $16$ ગણો વધારો કરવામાં આવે, તો કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈમાં થતો ટકાવારી ફેરફાર ......... $\%$ છે.

Difficult
View Solution

પ્રોટોન અને $\alpha$ કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે $\lambda$ અને $2\lambda$ છે. પ્રોટોન અને $\alpha$ કણના વેગનો ગુણોત્તર કેટલો થશે?

ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રોનના કયા ગુણધર્મનો ઉપયોગ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo