$20 \ nC$ ના સ્થિર બિંદુવત વિદ્યુતભારથી $4 \ m$ ના અંતરેથી એક ઇલેક્ટ્રોનને મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે બિંદુવત વિદ્યુતભારથી $2 \ m$ દૂર હોય ત્યારે ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી હશે?
[ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર $= 1.6 \times 10^{-19} \ C$,ઇલેક્ટ્રોનનું દળ $= 9 \times 10^{-31} \ kg$,$\frac{1}{4 \pi \varepsilon_0} = 9 \times 10^9 \ N \ m^2 \ C^{-2}$]

  • A
    $2 \times 10^6 \ m \ s^{-1}$
  • B
    $4 \times 10^6 \ m \ s^{-1}$
  • C
    $1.6 \times 10^6 \ m \ s^{-1}$
  • D
    $2.4 \times 10^6 \ m \ s^{-1}$

Explore More

Similar Questions

બે વિદ્યુતભારો $7 \ \mu C$ અને $-2 \ \mu C$ ને અનુક્રમે $(-9, 0, 0) \ cm$ અને $(9, 0, 0) \ cm$ પર બાહ્ય ક્ષેત્ર $E = \frac{A}{r^2} \hat{r}$ માં મૂકવામાં આવ્યા છે,જ્યાં $A = 9 \times 10^5 \ N/C \cdot m^2$ છે. અનંત અંતરે સ્થિતિમાન $0$ ગણતા,આ તંત્રની સ્થિત-વિદ્યુત ઊર્જા . . . . . . $J$ છે.

$q$ જેટલા સમાન વિદ્યુતભાર ધરાવતા ત્રણ કણોને $L$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. ત્રિકોણની બાજુ ઘટાડીને $\frac{L}{2}$ કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

વિદ્યુતક્ષેત્ર $\vec{E} = e_1 \hat{i} + e_2 \hat{j} + e_3 \hat{k}$ માં $Q$ વિદ્યુતભારનું સ્થાનાંતર $\vec{r} = a \hat{i} + b \hat{j}$ છે. વિદ્યુતક્ષેત્ર દ્વારા થયેલું કાર્ય કેટલું હશે?

$q$ જેટલો વિદ્યુતભાર,સ્થિર રહેલા બીજા વિદ્યુતભારિત કણ $Q$ તરફ $v$ જેટલી ઝડપથી ફેંકવામાં આવે છે. તે $Q$ ની નજીક $r$ જેટલા લઘુત્તમ અંતર સુધી પહોંચે છે અને પછી પાછો ફરે છે. જો $q$ ને $2v$ જેટલી ઝડપ આપવામાં આવે,તો લઘુત્તમ અંતર કેટલું થશે?

વિદ્યુતક્ષેત્ર $\vec{E} = e_1\hat{i} + e_2\hat{j} + e_3\hat{k}$ માં $Q$ વિદ્યુતભારનું સ્થાનાંતર $\vec{r} = a\hat{i} + b\hat{j}$ છે. તો થયેલ કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo