ઇલેક્ટ્રિક બલ્બનું રેટિંગ $60\,W$, $220\,V$ છે. ફિલામેન્ટનો અવરોધ ($\Omega$ માં) કેટલો હશે?
$708$
$870$
$807$
$780$
નીચે આપેલ પરિપથમાં કયા પરિપથનો પાવર મહત્તમ થશે?
$100\,W,220\,V$ ની કોઇલના બે અડધા ટુકડા કરી તેને સમાંતરમાં જોડવામાં આવે છે. પ્રતિ સેકન્ડ કેટલા $J$ ઉષ્મા ઉત્પન્ન થાય?
$836\, watt$ ના હીટર દ્વારા $1\, litre$ પાણીનું તાપમાન $20\,^oC$ થી $40\,^oC$ કરતાં કેટલા ............ $sec$ સમય લાગે?
જ્યારે $2\, mA$ વિદ્યુતપ્રવાહ $1\,s$ માટે પસાર કરવામાં આવે ત્યારે અવરોધમાં વિખેરાતી ઊર્જા $10\, mJ$ છે. અવરોધ $....... \Omega$ છે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)
આપેલ પરિપથમાં $8\,ohm$ અવરોઘમાંથી વ્યય થતો પાવર $2\;Watt$ છે. $3\,ohm $ અવરોઘમાંથી વ્યય થતો પાવર $Watt$ એકમમાં કેટલો હશે?