$5\;ampere$ નો ફયૂઝ વાયર મહત્તમ $1\; watt$ જેટલો પાવર સહન કરી શકે છે. ફયૂઝ વાયરનો અવરોધ કેટલો હશે?

  • [AIPMT 2005]
  • A

    $0.2$

  • B

    $5$

  • C

    $0.04$

  • D

    $0.4$

Similar Questions

ઓહમિક વ્યય ઘટાડવા અતિ દૂર વિધુતનું પ્રસારણ (ટ્રાન્સમિશન) ખૂબ ઊંચા વોલ્ટેજે શા માટે કરવામાં આવે છે ? 

સમાન વ્યાસ ધરાવતા ચાર તારને સમાન વિદ્યુતસ્થિતિમાન પર લગાવવામાં આવે છે.તેમની અવરોધકતા અને લંબાઈ $\rho$ અને $L$ (તાર $1$) $1.2\,\rho$ અને $1.2\,L$ (તાર $2$ ), $0.9\,\rho $ અને $0.9\,L$ (તાર $3$ ) અને $\rho$ અને $1.5\,L$ (તાર $4$ ). તો ઉત્પન્ન થતી ઉષ્મા ઉતરતા ક્રમમાં ગોઠવો.

  • [AIIMS 2010]

$100 \,W, 220\, V $ ની કોઇલના બે ટુકડા કરી તેને સમાંતરમાં જોડતા $1 \,sec$ માં કેટલા ......... $J$ ઉષ્મા ઉત્પન્ન થાય?

$30\,V, 90\,W$ ના બલ્બને $120\,V$ સપ્લાય પર વાપરવો હોય તો કેટલા ............. $ohm$ અવરોઘ શ્રેણીમાં જોડવો પડે?

$5 \,ohm$  અવરોઘમા ઉત્પન્ન થતી ઉષ્મા $10\, cal/sec$ હોય,તો $4\, ohm $ અવરોઘમા કેટલા ............... $cal/sec$ ઉષ્મા ઉત્પન્ન થાય?