$0$ થી $9$ સુધીના અંકોનો ઉપયોગ કરીને અને અંકોનું પુનરાવર્તન કર્યા વગર $9$ વડે વિભાજ્ય હોય તેવી આઠ અંકની સંખ્યા બનાવવાની છે. આ કેટલી રીતે કરી શકાય ($(7!)$ માં)?

  • A
    $72$
  • B
    $18$
  • C
    $40$
  • D
    $36$

Explore More

Similar Questions

જો $NH_4Cl, NaOH$ અને $NaCl$ ના $\Lambda_{\infty}$ મૂલ્યો અનુક્રમે $130, 217$ અને $109 \ \Omega^{-1} \ cm^2 \ equiv^{-1}$ હોય,તો $NH_4OH$ નો $\Lambda_{\infty}$ $\Omega^{-1} \ cm^2 \ equiv^{-1}$ માં કેટલો થાય?

ધારો કે $f(x)=e^x$,$g(x)=\sin ^{-1} x$ અને $h(x)=f(g(x))$,તો $\frac{h^{\prime}(x)}{h(x)}$ ની કિંમત શું થાય?

$36 \ m^3 / min$ ના દરે એક નળાકાર પાત્રમાં પાણી રેડવામાં આવે છે,જેનો વર્તુળાકાર પાયો $3 \ m$ ત્રિજ્યા ધરાવે છે. તો નળાકારમાં પાણીનું સ્તર કયા દરે વધી રહ્યું છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5\,m$ લંબાઈનો એક વાહક સળિયો $PQ$,$2\,m/s$ ના વેગ $\vec{v} = (2\,m/s)\hat{i}$ થી કોઈ પણ પરિભ્રમણ વગર સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = (3\hat{j} + 4\hat{k})\,T$ માં ગતિ કરે છે. સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત $EMF$ ........$V$ છે.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo