$E = 4 \cos(1000t) \, V$ જેટલું e.m.f. $3 \, mH$ ઇન્ડક્ટન્સ અને $4 \, \Omega$ અવરોધ ધરાવતા $LR$-પરિપથને લાગુ પાડવામાં આવે છે. પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર કેટલો હશે?

  • A
    $4/\sqrt{7}$
  • B
    $1$
  • C
    $4/7$
  • D
    $0.8$

Explore More

Similar Questions

$4 \ mH$ ઇન્ડક્ટન્સ અને $7 \ \Omega$ અવરોધ ધરાવતા $L-R$ સર્કિટમાં $E = 6 \cos(6000t) \ V$ જેટલું emf લાગુ પાડવામાં આવે છે. સર્કિટમાં પ્રવાહનો કંપવિસ્તાર . . . . . . છે. ($A$ માં)

એક $A.C.$ સર્કિટમાં $12 \ \Omega$ નો અવરોધ અને $5 \ \Omega$ નો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. પ્રવાહ અને વિદ્યુતસ્થિતિમાનના તફાવત વચ્ચેનો કળા તફાવત (phase angle) કેટલો હશે?

$RC$ $AC$ સર્કિટમાં મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ અનુક્રમે $100 \ V$ અને $1.1 \ A$ છે. જો $X_{C} = 60 \ \Omega$ અને $R = 80 \ \Omega$ હોય,તો સર્કિટમાં વપરાતો પાવર . . . . . . થશે. ($W$ માં)

ચલ કોણીય આવૃત્તિ $\omega$ અને નિશ્ચિત કંપવિસ્તાર $V_0$ ધરાવતો એક $AC$ વોલ્ટેજ સ્ત્રોત,કેપેસિટન્સ $C$ અને $R$ અવરોધ ધરાવતા ઇલેક્ટ્રિક બલ્બ (ઇન્ડક્ટન્સ શૂન્ય) સાથે શ્રેણીમાં જોડાયેલ છે. જ્યારે $\omega$ વધારવામાં આવે ત્યારે,

આપેલ $LR$ સર્કિટનો ટાઈમ કોન્સ્ટન્ટ $\tau$ છે. જો બેટરીને $V = V_0 \cos \omega t$ વોલ્ટેજ ધરાવતા $AC$ સ્ત્રોત દ્વારા બદલવામાં આવે,તો સર્કિટનો પાવર ફેક્ટર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo