$L$ અને $R$ ને શ્રેણીમાં ધરાવતા પરિપથમાં $E=E_0 \cos \omega t$ જેટલું e.m.f. લાગુ પાડવામાં આવે છે. જો $X_L=2 R$ હોય,તો પરિપથમાં વ્યય થતો પાવર કેટલો હશે?

  • A
    $\frac{E_0^2}{12 R}$
  • B
    $\frac{E_0^2}{10 R}$
  • C
    $\frac{E_0^2}{8 R}$
  • D
    $\frac{E_0^2}{6 R}$

Explore More

Similar Questions

$RL$ પરિપથનો પાવર ફેક્ટર $1/2$ છે. જો $R = 100 \, \Omega$ હોય,તો $L$ નું મૂલ્ય કેટલું થાય? $AC$ સ્ત્રોતની આવૃત્તિ $50 \, Hz$ છે.

આપેલ શ્રેણી $LCR$ સર્કિટમાં $R = 4\, \Omega, X_L = 5\, \Omega$ અને $X_C = 8\, \Omega$ છે. તો પ્રવાહ :-

અવરોધ $R$ અને કેપેસિટર $C$ ના શ્રેણી જોડાણને $\omega$ કોણીય આવૃત્તિ ધરાવતા $A$.$C$. સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. વોલ્ટેજ સમાન રાખીને,જો આવૃત્તિ બદલીને $\frac{\omega}{3}$ કરવામાં આવે,તો પ્રવાહ મૂળ પ્રવાહ કરતા અડધો થઈ જાય છે. તો મૂળ આવૃત્તિ પર કેપેસિટીવ રિએક્ટન્સ અને અવરોધનો ગુણોત્તર કેટલો હશે?

એક શ્રેણી $L-C$ પરિપથમાં,જો $L=10^{-3} \,H$ અને $C=3 \times 10^{-7} \,F$ ને $100 \,V, 50 \,Hz$ ના a.c. ઉદગમ સાથે જોડવામાં આવે,તો પરિપથનો ઈમ્પિડન્સ (impedance) ........... છે.

એક અલ્ટરનેટિંગ emf જેનું સમીકરણ $E = 200 \sin(50 \pi t)$ (જ્યાં $E$ વોલ્ટમાં અને $t$ સેકન્ડમાં છે) છે,તેને ઇન્ડક્ટર અને રઝિસ્ટરના શ્રેણી જોડાણ સાથે જોડવામાં આવે છે,જેનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ $X_L = 40 \ \Omega$ અને અવરોધ $R = 30 \ \Omega$ છે. સમય $t = 1 \ s$ પર,રઝિસ્ટર દ્વારા વ્યય થતો પાવર આશરે કેટલો હશે ($W$ માં)? $(\cos 53^{\circ} = 0.6)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo