પરાગભ્રૂણપુટ એ ..... છે.

  • A

    પરાગ જેવા ભ્રૂણપુટ

  • B

    ભ્રૂણપુટમાં પરાગનો વિકાસ

  • C

    ભ્રૂણપુટનો પરાગમાંથી વિકાસ

  • D

    પરાગ અને ભ્રૂણપુટનું જોડાણ

Similar Questions

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ અસંયોગીજનન (apomixis / parthenogenesis)

$2.$ બહુભ્રૂણતા (polyembryony)

નીચેનામાંથી શેમાં અસંયોગીજનન જોવા મળે છે?

ફલન વગર ફળનું નિર્માણ $- P$

ફલન વગર બીજનું નિર્માણ - $Q$

$- P$ અને $Q$ શું છે?

$\quad\quad P\quad\quad \quad Q$

કેટલા વિધાનો સાચા છે?

-ફલન વગર બિજ ઉત્પન્ન થાય તેને એપોમિકસીસ કહે છે.

- બીજમાં એક કરતા વધુ ભ્રૂણ સર્જવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે.

- પરાગરજ નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે.

સાઇટ્રસમાં અસંગત જનીનીક ભ્રૂણ ..... માંથી નિર્માણ પામે છે.