એસિડિક બફર દ્રાવણ નીચેનામાંથી કોના મિશ્રણ દ્વારા તૈયાર કરી શકાય છે?

  • A
    એમોનિયમ એસિટેટ અને એસિટિક એસિડ
  • B
    એમોનિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ
  • C
    સલ્ફ્યુરિક એસિડ અને સોડિયમ સલ્ફેટ
  • D
    એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટ

Explore More

Similar Questions

કેટલાક દ્રાવણોમાં,જ્યારે તેમાં થોડા પ્રમાણમાં પ્રબળ એસિડ અથવા પ્રબળ બેઇઝ ઉમેરવામાં આવે ત્યારે પણ $H_3O^{+}$ ની સાંદ્રતા અચળ રહે છે. આવા દ્રાવણોને શું કહેવામાં આવે છે?

એસિડિક બફર $(HX + NaX)$ નો ઉપયોગ $(4 - 6)$ ની રેન્જમાં $pH$ જાળવવા માટે શ્રેષ્ઠ રીતે કરી શકાય છે,તો $X^-$ નો $pK_b$ શોધો.

$27^{\circ} C$ તાપમાને એસિટિક એસિડ અને પોટેશિયમ એસિટેટના $250 \ mL$ બફર દ્રાવણમાં $0.12 \ g$ એસિટિક એસિડ ઉમેરતા બફર દ્રાવણની $pH$ માં $0.02$ એકમનો ઘટાડો થાય છે. દ્રાવણની બફર ક્ષમતા કેટલી છે?

$pK_{a} = 4.2$ હોય,તો $0.027 \ M$ નિર્બળ એસિડ અને તેના પ્રબળ બેઇઝ સાથેના ક્ષારના $0.054 \ M$ દ્રાવણ ધરાવતા બફર દ્રાવણનો $pH$ ગણો.

$1 \ M \ HA$ $(pK_a = 4.2)$ અને $1 \ M \ NaA$ ના મિશ્રણનું $pH$ $4.5$ છે. $300 \ mL$ બફરમાં,$HA$ નું કદ $....... \ mL$ છે $[log \ 2 = 0.3]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo