$27^{\circ} C$ તાપમાને એસિટિક એસિડ અને પોટેશિયમ એસિટેટના $250 \ mL$ બફર દ્રાવણમાં $0.12 \ g$ એસિટિક એસિડ ઉમેરતા બફર દ્રાવણની $pH$ માં $0.02$ એકમનો ઘટાડો થાય છે. દ્રાવણની બફર ક્ષમતા કેટલી છે?

  • A
    $0.1$
  • B
    $10$
  • C
    $1$
  • D
    $0.4$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી બફર બનાવે છે?

જ્યારે $0.2 \, mol$ $HCl$ ને $1 \, M$ $CH_3COOH$ અને $1 \, M$ $CH_3COO^-$ ધરાવતા $1 \, L$ દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે $pH$ શોધો. ધારો કે કુલ કદ $1 \, L$ રહે છે. $CH_3COOH$ માટે $K_a = 1.8 \times 10^{-5}$.

Difficult
View Solution

બફર દ્રાવણો એટલે શું? બફર દ્રાવણોના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો.

$7.2$ $(pK_{a} = 6.2)$ જેટલું $pH$ મૂલ્ય જાળવી રાખવા માટે બફર દ્રાવણમાં ક્ષારની સાંદ્રતા અને નિર્બળ એસિડની સાંદ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

$10^{-5}$ વિયોજન અચળાંક ધરાવતા નિર્બળ એસિડનું જલીય $NaOH$ દ્રાવણ સાથે ટાઇટ્રેશન કરવામાં આવે છે. એસિડના એક-તૃતીયાંશ તટસ્થીકરણના બિંદુએ $pH$ કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo