કેટલાક દ્રાવણોમાં,જ્યારે તેમાં થોડા પ્રમાણમાં પ્રબળ એસિડ અથવા પ્રબળ બેઇઝ ઉમેરવામાં આવે ત્યારે પણ $H_3O^{+}$ ની સાંદ્રતા અચળ રહે છે. આવા દ્રાવણોને શું કહેવામાં આવે છે?

  • A
    આદર્શ દ્રાવણો
  • B
    કલિલ દ્રાવણો
  • C
    સાચા દ્રાવણો
  • D
    બફર દ્રાવણો

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા મિશ્રણને ભેગા કરવાથી $pH = 9$ ધરાવતું બફર દ્રાવણ મળશે?

Difficult
View Solution

$0.1 \, M \, CH_3COOH$ અને $0.1 \, M \, (CH_3COO)_2Ba$ ધરાવતા $2 \, L$ દ્રાવણની $pH$ ગણો. આપેલ છે: $K_a (CH_3COOH) = 1.8 \times 10^{-5}$.

બફર દ્રાવણમાં પ્રબળ એસિડ ઉમેરવાથી,બફર દ્રાવણની $pH$

$25\,^oC$ તાપમાને $0.10\,M$ સોડિયમ એસિટેટ અને $0.03\,M$ એસિટિક એસિડ ધરાવતા દ્રાવણનો $pH$ કેટલો હશે? ($CH_3COOH$ માટે $pK_a = 4.57$)

$0.2 \ M \ NH_4OH$ અને $0.2 \ M \ NH_4Cl$ નું દ્રાવણ આપેલું છે. જો $1.0 \ mL \ 0.001 \ M \ HCl$ ઉમેરવામાં આવે,તો પરિણામી દ્રાવણની $[OH^-]$ સાંદ્રતા કેટલી થશે? [આપેલ છે: $K_b = 2 \times 10^{-5}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo