$0.125 \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક $\alpha$-કણ $1 \ cm$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. $\alpha$-કણ સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

  • A
    $1.65 \times 10^{-12} \ m$
  • B
    $3.3 \times 10^{-12} \ m$
  • C
    $4.95 \times 10^{-12} \ m$
  • D
    $6.6 \times 10^{-12} \ m$

Explore More

Similar Questions

પ્રકાશના વેગના દસમા ભાગના વેગથી ગતિ કરતા પ્રોટોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. એક આલ્ફા કણ કે જેની પાસે ચોક્કસ ગતિઊર્જા છે,તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ પણ $\lambda$ છે. પ્રોટોન અને આલ્ફા કણની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

$127^{\circ} C$ અને $352^{\circ} C$ તાપમાને રહેલા થર્મલ ન્યુટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

$m$ દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન વિદ્યુતક્ષેત્ર $\vec{E} = -2E_0\hat{i}$ $(E_0 = \text{અચળ} > 0)$ માં,પ્રારંભિક વેગ $\vec{V} = v_0\hat{i}$ $(v_0 = \text{અચળ} > 0)$ સાથે ગતિ કરે છે. જો $\lambda_0 = \frac{h}{mv_0}$ હોય,તો સમય $t$ પર તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ . . . . . . છે.

$1\,MeV$ જેટલી સમાન ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન $(e)$,પ્રોટોન $(p)$,ન્યુટ્રોન $(n)$ અને $\alpha-$ કણ $(\alpha)$ ની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $(\lambda)$ ના મૂલ્યોનો ચડતો ક્રમ નીચેનામાંથી કયો છે?

વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ $(\lambda)$ અને તેના ક્વોન્ટમ (ફોટોન) ની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $(\lambda')$ વચ્ચેનો સંબંધ . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo