$m$ દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન વિદ્યુતક્ષેત્ર $\vec{E} = -2E_0\hat{i}$ $(E_0 = \text{અચળ} > 0)$ માં,પ્રારંભિક વેગ $\vec{V} = v_0\hat{i}$ $(v_0 = \text{અચળ} > 0)$ સાથે ગતિ કરે છે. જો $\lambda_0 = \frac{h}{mv_0}$ હોય,તો સમય $t$ પર તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ . . . . . . છે.

  • A
    $\frac{\lambda_0}{[1 + \frac{2E_0 e t}{m v_0}]}$
  • B
    $\frac{\lambda_0}{[1 - \frac{2E_0 e t}{m v_0}]}$
  • C
    $\lambda_0 [1 + \frac{2E_0 e t}{m v_0}]$
  • D
    $\lambda_0 [1 - \frac{2E_0 e t}{m v_0}]$

Explore More

Similar Questions

$27^{\circ} C$ તાપમાને ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. $927^{\circ} C$ તાપમાને તેની તરંગલંબાઈ કેટલી હશે?

Difficult
View Solution

$10 \ kV$ ના વોલ્ટેજ દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોન બીમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. જો વોલ્ટેજ વધારીને $20 \ kV$ કરવામાં આવે,તો ઇલેક્ટ્રોન બીમ સાથે સંકળાયેલી ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થશે?

જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન ડી-બ્રોગ્લી તરંગલંબાઇ ધરાવતા હોય,તો ઇલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી હશે?

ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $1 \ nm$ થી ઘટાડીને $0.5 \ nm$ કરવા માટે તેને આપવી પડતી વધારાની ઉર્જા કેટલી છે?

જ્યારે ઈલેક્ટ્રોનમાં ઊર્જા ઉમેરવામાં આવે છે,ત્યારે તેની દ બ્રોગ્લી તરંગલંબાઈ $10^{-10} \ m$ થી ઘટીને $0.5 \times 10^{-10} \ m$ થાય છે. તો ઉમેરવામાં આવેલી ઊર્જા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo