$AC$ પ્રવાહ $I = I _{1} \sin \omega t + I _{2} \cos \omega t$ મુજબ આપવામાં આવે છે, તો $AC$ એમીટરનું અવલોકન કેટલું હશે?
$\sqrt{\frac{I_{1}^{2}-I_{2}^{2}}{2}}$
$\sqrt{\frac{ I _{1}^{2}+ I _{2}^{2}}{2}}$
$\frac{ I _{1}+ I _{2}}{\sqrt{2}}$
$\frac{ I _{1}+ I _{2}}{2 \sqrt{2}}$
$220\, V$ ના મહત્તમ વોલ્ટેજ કેટલા થાય ?
$A.C.$ પ્રવાહ $D.C.$ એમિટરથી મપાતો નથી,કારણ કે
એક એસી સ્ત્રોતનું મૂલ્ય $222\,V,60\,Hz$ છે. $16.67\,ms$ ના સમયગાળામાં સરેરાશ વિદ્યુતસ્તિતિમાન ગણવામાં આવે છે. તો તે
એ.સી. વોલ્ટેજ કોને કહે છે અને તેનું સમીકરણ લખો.
પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત $\pi /4$ છે. $ac$ આવૃત્તિ $50\, Hz$ છે. તો સમય તફાવત કેટલો થાય?