આપેલ વિધાન જુઓ.
$(S1)$: $(p \Rightarrow q) \vee((\sim p) \wedge q)$ એ સંપૂર્ણ સત્ય છે.
$(S2)$: $(q \Rightarrow p) \Rightarrow((\sim p) \wedge q)$ એ સંપૂર્ણ અસત્ય છે.
બંને $(S1)$ અને $(S2)$ અસત્ય છે.
માત્ર $(S1)$ એ સત્ય છે.
માત્ર $(S2)$ એ સત્ય છે.
બંને $(S1)$ અને $(S2)$ સત્ય છે.
“જો તમે કામ કરશો, તો તમે નાણું કમાશો.” નું સમાનાર્થી પ્રેરણ ..... છે.
$q \vee((\sim q) \wedge p)$ ની નિષેધ . . . . . ને તુલ્ય છે.
બુલિયન સમીકરણ $x \leftrightarrow \sim y$ નું નિષેધ વિધાન .......... ને સમતુલ્ય છે
જો $\left( {p \wedge \sim q} \right) \wedge \left( {p \wedge r} \right) \to \sim p \vee q$ એ અસત્ય હોય તો $p, q$ અને $r$ ના સત્યાર્થતાનું મુલ્ય અનુક્રમે ...............થાય .
બુલીયન નિરૂપણ $\sim\left( {p\; \vee q} \right) \vee \left( {\sim p \wedge q} \right)$ એ . . . ને સમકક્ષ છે. .